સમય... પૈસા... કે Manual Process?
ઘણા બિઝનેસમાં Sales, Billing, Inventory, Accounts અને Staff બધું ચાલે છે... પણ સાચી માહિતી સમયસર મળતી નથી.
Custom Development
Cloud Access
Business Consultation
આજની Sales
Orders
Pending
તમારો Business આ યાદીમાં ન હોય તો પણ વાંધો નથી. Process હોય ત્યાં Solution પણ હોય છે.
નીચેની જે વાત તમારા બિઝનેસમાં થાય છે તેના પર Click કરો.
જો આમાંથી 3 કે તેથી વધુ સમસ્યાઓ છે, તો હવે Custom Software વિશે વિચારવાનો સમય આવી ગયો છે.
મારા Business માટે ઉકેલ જાણોલાખો રૂપિયાનું Operational Loss થઈ શકે
હજારો કલાક Manual કામમાં જશે
Competitors આગળ નીકળી જશે
Business વધશે પણ Control ઘટશે
ખોટા નિર્ણયો વધી શકે
પ્રશ્ન Software ક્યારે બનાવશો એ નથી...
અમે માત્ર Software બનાવતા નથી.
અમે પહેલા તમારા Businessને સમજીએ છીએ. તમે કામ કેવી રીતે કરો છો, ક્યાં અટકો છો અને શું જોઈએ છે.
પછી તમારી Processને Analyze કરીએ છીએ અને નક્કી કરીએ છીએ કે શું Automate થઈ શકે.
ત્યારબાદ 100% Custom Web-Based Software તૈયાર કરીએ છીએ, તમારા Business પ્રમાણે.
અમારું લક્ષ્ય તમારા Businessને વધુ ઝડપી, વધુ વ્યવસ્થિત અને વધુ Profitable બનાવવાનું છે.
દરેક Business અલગ હોય છે.
Software Live થયા પછી સૌથી પહેલો ફેરફાર તમને આમાં દેખાશે.
એક જ જગ્યાએ Entry, બાકીનું કામ Software કરે.
કોનું કામ ક્યાં અટક્યું છે તે Systemમાં જ દેખાય.
Sales, Stock અને Outstanding, બધું તરત સામે.
સાચી માહિતી સમયસર મળે એટલે નિર્ણય પણ ઝડપી.
દરેકને ખબર હોય કે આજે શું કરવાનું છે.
તમે હાજર ન હો તો પણ કામ ચાલતું રહે.
દરેક Step પર તમને ખબર હોય કે આગળ શું થવાનું છે.
તમે Form ભરો, અમારી Team તમારો સંપર્ક કરે અને તમારી જરૂરિયાત સમજે.
તમારી હાલની Working Process નો અભ્યાસ કરીને શું Automate થઈ શકે તે નક્કી કરીએ.
Module-wise સ્પષ્ટ Plan, સમય અને ખર્ચ, બધું લખેલું. કોઈ છુપો ખર્ચ નહીં.
કામ Phase પ્રમાણે થાય, દરેક Phase તમે જોઈ શકો અને Feedback આપી શકો.
Software Live થાય, તમારી Teamને Training મળે અને પછી પણ Support ચાલુ રહે.
Projects Delivered
Industries Served
Custom Development
માં અમારો Response
Software Live થયા પછી પણ અમારી જવાબદારી પૂરી થતી નથી.
અહીં જવાબ ન મળે તો નીચેનું Form ભરો, અમારી Team તમારો સંપર્ક કરશે.
તમારો પ્રશ્ન પૂછોમાત્ર થોડા પ્રશ્નોના જવાબ આપો. અમારી Team તમારા Businessને સમજીને યોગ્ય Solution સાથે સંપર્ક કરશે.
Form Submit થયા પછી તમારી તમામ માહિતી સીધી અમારી Team સુધી પહોંચશે.
નીચેની વિગતો ભરો, 1 મિનિટથી પણ ઓછો સમય લાગશે.
અમારી Team ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.
Form Submit થયા પછી અમારી Team તમારા Business મુજબ Solution સાથે સંપર્ક કરશે.